Mango Farming

આંબામાં ફળનું ખરણ અટકવાના ઉપાય

આંબાની ખેતી ગુજરાતમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે. હાલમાં ગુજરાતના બધાજ રાજ્યોમાં આંબાની ખેતી થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી આંબાની ખેતી દરમ્યાન ફળનું ખરણ એટલે કે મોરમાં કેરી બેસી ગયા બાદ કેરી ઉતારવા લાયક થાય તે દરમ્યાન ઝાડ પરથી કેરીનું પડી જવું. ઘણા ખેતરોમાં ફેબ્રુઆરી – માર્ચ માસ દરમ્યાન ઝાડની નીચે ખુબ જ કેરીનું ખરણ …

આંબામાં ફળનું ખરણ અટકવાના ઉપાય Read More »