farming

ચોમાસુ ડુંગળીની (Kharif onion) વૈજ્ઞાનીક ખેતી

દેશમાં ચોમાસુ ડુંગળીનું (Kharif onion) વાવેતર અંદાજે એક લાખ હેકટરમાં થાય છે. જયાં ઓછો વરસાદ પડતો હોય તેવા મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરીયાણા, બિહાર, તમિલનાડુ તેમજ ગુજરાત રાજયના જીલ્લાઓમાં ચોમાસુ ડુંગળીનું વાવેતર થાય છે. જેમાં દર વર્ષે વધારો થઇ રહયો છે, કારણ કે શિયાળામાં ઉત્પન્ન થયેલ ડુંગળીનો સંગ્રહાયેલ જથ્થો નવેમ્બરના અંતમાં ખલાસ થઇ જાય છે. ત્યારે …

ચોમાસુ ડુંગળીની (Kharif onion) વૈજ્ઞાનીક ખેતી Read More »

સૂર્યશકિત કિસાન યોજના – ખેડૂતમિત્રો માટે સૂર્યશકિતથી વીજ ઉત્પાદનની યોજના

ખેડૂતમિત્રો, ગુજરાત સરકાર દ્વારા ગયા અઠવાડિયે સૂર્યશક્તિ કિસાન યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના થકી ખેડૂતો પોતાના ખેતરમાં સૂર્યશકિતથી વીજ ઉત્પાદન કરી શકશે અને ઉત્પાદન કરેલ વીજળી ઉપયોગ ખેતીમાં કરી શકશે. આ ઉપરાંત વધારાની વીજળીને વીજનિગમ ને વેચીને વધારાની આવક મેળવી શકશે. યોજનાની વિગતો 1.ખેડૂતોએ ઓછામાં ઓછી કુલ ખર્ચની પાંચ ટકા રકમ ભરપાઇ કરવાની …

સૂર્યશકિત કિસાન યોજના – ખેડૂતમિત્રો માટે સૂર્યશકિતથી વીજ ઉત્પાદનની યોજના Read More »

ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) – ખેડૂતોના ઉત્કર્ષનું નવું અભિગમ

ખેડૂતમિત્રો તમે સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલ ખેડૂત ઉત્પાદન સંગઠન (એફ.પી.ઓ ) વિષે તો સાંભળ્યુંજ હશે. આજે આપણે એફ.પી.ઓ શું છે એ વિષે વધુ જાણીએ. એફ.પી.ઓ શું છે? નાના અમે સીમાંત ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે અને સાથે સાથે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે જેથી કરીને ખેતી …

ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) – ખેડૂતોના ઉત્કર્ષનું નવું અભિગમ Read More »

વધુ પડતા સિંચાઇના પાણીથી થતા ગેરલાભ

ખેડૂતમિત્રો, ખેતીમાં પાકને યોગ્ય પ્રમાણમાં જ પિયત આપવું જરૂરી છે. કોઈપણ પાકને તેમજ કોઈપણ પ્રકારની જમીનમાં જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં પાણી (excess irrigation) આપવામાં આવે ત્યારે ફાયદાને બદલે કિંમતી પાણીનો વ્યય થાય છે અને અન્ય ઘણા ગેરલાભો થાય છે. પાક પર અસર જમીનની નિતાર શક્તિ નબળી હોય તો પાણી જમીનની સપાટી પર તેમજ પાકના મૂળ …

વધુ પડતા સિંચાઇના પાણીથી થતા ગેરલાભ Read More »

ખેતીમાં નુકસાનકારક ગાજર ઘાસ (કોંગ્રેસ ઘાસ – Parthenium) માંથી કમ્પોસ્ટ બનાવવાની રીત

ખેડૂતમિત્રો, ગાજર ઘાસ અથવા કોંગ્રેસ ઘાસ (Parthenium) એક જાતનું નિંદામણ છે જે ખેતી અને જમીન માટે ખુજ નુકસાનકારક છે. આ ઘાસનો ખુબજ ઝડપથી ફેલાવો થાય છે. કોઇ પણ પશુ આ ઘાસને ખાતું નથી. ગાજર ઘાસથી (parthenium) થતું નુકસાન આ ઘાસ ચરિયાણમાં પશુઓને ચરવાલાયક ઘાસ જયાં થવાનું હોય, તેવી જગ્યાઓ પાર ફેલાઈને સામાન્ય ઘાસને વધવા દેતું …

ખેતીમાં નુકસાનકારક ગાજર ઘાસ (કોંગ્રેસ ઘાસ – Parthenium) માંથી કમ્પોસ્ટ બનાવવાની રીત Read More »

કીટનાશકોના (pesticide) અસરકારક ઉપયોગમા ધ્યાનમાં રાખવાની બાબતો

પાક ઉત્પાદન વધારે મેળવવા માટે પાક સંરક્ષણ અંગેની સાચી સમજ હોવી ખુબ જ જરૂરી છે. કીટનાશક (pesticide) માટે જુદી જુદી પધ્ધતિઓ અપનાવવામાં આવે છે. તેમાની સૌથી વધુ ખર્ચાળ અને જમીન, પર્યાવરણ તથા સજીવ સૃષ્ટિ માટે જોખમકારક પધ્ધતિ એ રાસાયણિક પદ્ધતિ છે. આ પદ્ધતિ વિશેની ખેડૂતોને અણસમજને લીધે તેના સારા પરિણામો મળતા નથી. કયારેક તેના માઠા …

કીટનાશકોના (pesticide) અસરકારક ઉપયોગમા ધ્યાનમાં રાખવાની બાબતો Read More »

પિયત ઘંઉની (wheat) વૈજ્ઞાનિક ખેતી

ઘંઉએ (wheat) માનવજાતના ખોરાક તરીકે વપરાશમાં આવતો ખૂબ જ અગત્યનો ધાન્ય વર્ગનો પાક છે. ભારતમાં ઘઉંની ત્રણ પ્રજાતિ ટ્રીટીકમ એસ્ટીવમ (પિયત), ટ્રીટીકમ ડયુરમ (બિનપિયત) અને ટ્રીટીકમ ડાયકોકમ (પોપટીયા) નું વાવેતર કરવામાં આવે છે. જે પૈકી લગભગ ૯૦ ટકા વિસ્તારમાં એસ્ટીવમ એટલે કે પિયત ઘઉંનું વાવેતર થાય છે અને દેશના લગભગ બધા જ રાજયોમાં વવાય છે. …

પિયત ઘંઉની (wheat) વૈજ્ઞાનિક ખેતી Read More »

આમળાની (Indian gooseberry) નફાકારક ખેતી

વૃક્ષોની સધન ખેતી તથા પરંપરાગત ખેતીની સાથે વૃક્ષની ખેતી તે બન્ને બાબતો આપણા દેશના ખેડૂત માટે ખૂબ જુની છતાં એક રીતે નવી બાબત છે. ફળોની વધતી જતી માંગ અને કુદરતી વનોના સ્ત્રોતોથી ઘટતો પુરવઠો જોતા ફળાઉ ઉપજોના ભાવ ખેડૂતોને ખૂબ સારા મળી રહ્યા છે. ફળની ખેતી, જમીનનો પૂરો ઉપયોગ કરી વધારેમાં વધારે વળતર મેળવવાના મુખ્ય …

આમળાની (Indian gooseberry) નફાકારક ખેતી Read More »

શેરડીની વૈજ્ઞાનિક ખેતી (sugarcane cultivation)

શેરડી (sugarcane) એક મહત્ત્વનો લાંબા સમયનો રોકડિયો પાક છે. કૃષિવિશ્વનો અથવા કૃષિ આધારિત ઉધોગોમાં ખાંડ ઉદ્યોગ બીજા ક્રમનો અગત્યનો ઉધોગ છે. સંશોધન દ્વારા સુધારેલ જાતો અને આધુનિક ખેત પદ્ધતિ દ્વારા આવનાર સમયમાં તે ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે. સુધારેલ જાતો, વિવિધ ખેતી પદ્ધતિઓ , પાક સંરક્ષણ ખાતરો તથા પિયર અને યોગ્ય સમયે યોગ્ય …

શેરડીની વૈજ્ઞાનિક ખેતી (sugarcane cultivation) Read More »

પશુ વીમો (Cattle Insurance)

જાનવરના મોત, કાયમી ખોડખાંપણ કાં તો સદંતર ઉત્પાદન બંધ થઈ જાય તેવા કિસ્સાઓમાં પશુ વીમા (cattle insurance) દ્વારા ખેડૂતોને રક્ષણ મળે છે. પરંતુ આપણા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વીમા ક્ષેત્રે ઘણી ઉદાસીનતા જોવા મળે છે. પશુવીમા સંબંધિત જાણકારી પણ ઘણી ઓછી છે અને ખેડૂતો પોતાના કિંમતી જાનવરોને વીમાથી રક્ષિત કરતાં નથી. આ લેખમાં પશુ વીમા વિષે …

પશુ વીમો (Cattle Insurance) Read More »

groundnuts farming Watermelon farming technic pea farming મગફળી(Groundnut) ભીંડા (Ladies Finger) તલ (Sesame) mini tractor