વધુ પડતા સિંચાઇના પાણીથી થતા ગેરલાભ
ખેડૂતમિત્રો, ખેતીમાં પાકને યોગ્ય પ્રમાણમાં જ પિયત આપવું જરૂરી છે. કોઈપણ પાકને તેમજ કોઈપણ પ્રકારની જમીનમાં જરૂરિયાત કરતા વધારે પ્રમાણમાં પાણી (excess irrigation) આપવામાં આવે ત્યારે ફાયદાને બદલે કિંમતી પાણીનો વ્યય થાય છે અને અન્ય ઘણા ગેરલાભો થાય છે. પાક પર અસર જમીનની નિતાર શક્તિ નબળી હોય તો પાણી જમીનની સપાટી પર તેમજ પાકના મૂળ …