ચોમાસુ ડુંગળીની (Kharif onion) વૈજ્ઞાનીક ખેતી
દેશમાં ચોમાસુ ડુંગળીનું (Kharif onion) વાવેતર અંદાજે એક લાખ હેકટરમાં થાય છે. જયાં ઓછો વરસાદ પડતો હોય તેવા મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરીયાણા, બિહાર, તમિલનાડુ તેમજ ગુજરાત રાજયના જીલ્લાઓમાં ચોમાસુ ડુંગળીનું વાવેતર થાય છે. જેમાં દર વર્ષે વધારો થઇ રહયો છે, કારણ કે શિયાળામાં ઉત્પન્ન થયેલ ડુંગળીનો સંગ્રહાયેલ જથ્થો નવેમ્બરના અંતમાં ખલાસ થઇ જાય છે. ત્યારે …