Kharif Crop

Kharif crop refers to the agricultural crops that are sown in the monsoon season and harvested in the winter season. In India, the Kharif season begins with the onset of the southwest monsoon in June and ends with the beginning of the winter season in October. The term Kharif is derived from the Arabic word for autumn.

લેડીઝ ફિંગર (Ladies Finger)

ભીંડી (Ladies Finger)

લેડીઝ ફિંગર, જેને હિન્દીમાં ભીંડી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક શાકભાજી છે જે સામાન્ય રીતે ભારતીય અને અન્ય દક્ષિણ એશિયાઈ વાનગીઓમાં જોવા મળે છે. તે મેલો પરિવારનો સભ્ય છે અને હિબિસ્કસ અને કપાસ સાથે સંબંધિત છે. લેડીઝ ફિંગર લાંબી, ટેપર્ડ આકાર અને છરીવાળી સપાટી ધરાવે છે. તે સામાન્ય રીતે લીલા રંગનો હોય છે …

ભીંડી (Ladies Finger) Read More »

તલ (Sesame)

તલ એક ફૂલ છોડ છે જે તેના ખાદ્ય બીજ માટે વ્યાપકપણે ઉગાડવામાં આવે છે. તે સેસમમ ઇન્ડિકમ તરીકે પણ ઓળખાય છે અને માનવજાત માટે જાણીતા સૌથી જૂના તેલીબિયાં પાકોમાંનું એક હોવાનું માનવામાં આવે છે, તેની ખેતી પ્રાચીન બેબીલોનીયન અને એસીરીયન સમયના પુરાવા સાથે છે. તલના બીજ નાના, સપાટ અને અંડાકાર આકારના હોય છે અને સફેદ, …

તલ (Sesame) Read More »

ચોમાસુ ડુંગળીની (Kharif onion) વૈજ્ઞાનીક ખેતી

દેશમાં ચોમાસુ ડુંગળીનું (Kharif onion) વાવેતર અંદાજે એક લાખ હેકટરમાં થાય છે. જયાં ઓછો વરસાદ પડતો હોય તેવા મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, હરીયાણા, બિહાર, તમિલનાડુ તેમજ ગુજરાત રાજયના જીલ્લાઓમાં ચોમાસુ ડુંગળીનું વાવેતર થાય છે. જેમાં દર વર્ષે વધારો થઇ રહયો છે, કારણ કે શિયાળામાં ઉત્પન્ન થયેલ ડુંગળીનો સંગ્રહાયેલ જથ્થો નવેમ્બરના અંતમાં ખલાસ થઇ જાય છે. ત્યારે …

ચોમાસુ ડુંગળીની (Kharif onion) વૈજ્ઞાનીક ખેતી Read More »

શેરડીની વૈજ્ઞાનિક ખેતી (sugarcane cultivation)

શેરડી (sugarcane) એક મહત્ત્વનો લાંબા સમયનો રોકડિયો પાક છે. કૃષિવિશ્વનો અથવા કૃષિ આધારિત ઉધોગોમાં ખાંડ ઉદ્યોગ બીજા ક્રમનો અગત્યનો ઉધોગ છે. સંશોધન દ્વારા સુધારેલ જાતો અને આધુનિક ખેત પદ્ધતિ દ્વારા આવનાર સમયમાં તે ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે. સુધારેલ જાતો, વિવિધ ખેતી પદ્ધતિઓ , પાક સંરક્ષણ ખાતરો તથા પિયર અને યોગ્ય સમયે યોગ્ય …

શેરડીની વૈજ્ઞાનિક ખેતી (sugarcane cultivation) Read More »

કપાસની ગુલાબી ઈયળના (pink worm) જીવનચક્રનું નિયંત્રણ

મુખ્ય રોકડીયા પાકોમાં આગવું સ્થાન ધરાવતા કપાસના પાકને ખેડૂતો ‘સફેદ સોનું’ પણ કહે છે. કપાસની ખેતીમાં બદલાતા જતા પરિબળો જેવા કે, નવી જાતોની આડેધડ વાવણી, જંતુનાશકોના દવાઓના વપરાશમાં થયેલ ઘટાડો વગેરેને લીધે કપાસમાં ગુલાબી ઈયળનો (pink worm) ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. કપાસમાં આ જીવાત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ જ નુકસાન થઈ રહ્યું …

કપાસની ગુલાબી ઈયળના (pink worm) જીવનચક્રનું નિયંત્રણ Read More »

રાઈમાં જીવાત અને રોગનું નિયંત્રણ (Insect and Disease Control in Mustard)

ખેડૂતમિત્રો રાઈના (mustard) પાકમાં રોગ અને જીવાતનું અસરકારક નિયંત્રણ કરવું જરૂરી છે. રાઈના(mustard) પાકમાં થતા વિવિધ રોગ અને જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું એ જાણો. મોલો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ …

રાઈમાં જીવાત અને રોગનું નિયંત્રણ (Insect and Disease Control in Mustard) Read More »

groundnuts farming Watermelon farming technic pea farming મગફળી(Groundnut) ભીંડા (Ladies Finger) તલ (Sesame) mini tractor