Morden Agriculture

Agriculture is the practice of cultivating plants, raising animals, and utilizing natural resources for the purpose of producing food, fiber, and other agricultural products. It is a vital industry that plays a significant role in ensuring food security, economic development, and environmental sustainability.

કીટનાશકોના (pesticide) અસરકારક ઉપયોગમા ધ્યાનમાં રાખવાની બાબતો

પાક ઉત્પાદન વધારે મેળવવા માટે પાક સંરક્ષણ અંગેની સાચી સમજ હોવી ખુબ જ જરૂરી છે. કીટનાશક (pesticide) માટે જુદી જુદી પધ્ધતિઓ અપનાવવામાં આવે છે. તેમાની સૌથી વધુ ખર્ચાળ અને જમીન, પર્યાવરણ તથા સજીવ સૃષ્ટિ માટે જોખમકારક પધ્ધતિ એ રાસાયણિક પદ્ધતિ છે. આ પદ્ધતિ વિશેની ખેડૂતોને અણસમજને લીધે તેના સારા પરિણામો મળતા નથી. કયારેક તેના માઠા …

કીટનાશકોના (pesticide) અસરકારક ઉપયોગમા ધ્યાનમાં રાખવાની બાબતો Read More »

પિયત ઘંઉની (wheat) વૈજ્ઞાનિક ખેતી

ઘંઉએ (wheat) માનવજાતના ખોરાક તરીકે વપરાશમાં આવતો ખૂબ જ અગત્યનો ધાન્ય વર્ગનો પાક છે. ભારતમાં ઘઉંની ત્રણ પ્રજાતિ ટ્રીટીકમ એસ્ટીવમ (પિયત), ટ્રીટીકમ ડયુરમ (બિનપિયત) અને ટ્રીટીકમ ડાયકોકમ (પોપટીયા) નું વાવેતર કરવામાં આવે છે. જે પૈકી લગભગ ૯૦ ટકા વિસ્તારમાં એસ્ટીવમ એટલે કે પિયત ઘઉંનું વાવેતર થાય છે અને દેશના લગભગ બધા જ રાજયોમાં વવાય છે. …

પિયત ઘંઉની (wheat) વૈજ્ઞાનિક ખેતી Read More »

ખેડૂતો માટે ઉપયોગી – પિયત મંડળી દ્વારા સહભાગી સિંચાઇ વ્યવસ્થા (water users association)

આપણાં દેશની મોટા ભાગની વસ્તી ગામડામાં રહે છે, જેમનો આજીવિકાનો મુખ્ય આધાર ખેતી છે. સારી ખેતી ઘણાં પરિબળો ઉપર આધાર રાખે છે, જે પૈકી સૌથી મહત્વનું પરિબળ છે પાણી. વાવેતરથી માંડીને કાપણી સુધીના પાકના વિકાસ અને ઉત્પાદનના પ્રત્યેક તબકકે પાકને યોગ્ય પ્રમાણમાં પાણીની જરૂરીયાત રહે છે. પિયતની ચોકકસ અને પુરતી સગવડ હોય તો જુવારનું ઉત્પાદન …

ખેડૂતો માટે ઉપયોગી – પિયત મંડળી દ્વારા સહભાગી સિંચાઇ વ્યવસ્થા (water users association) Read More »

આમળાની (Indian gooseberry) નફાકારક ખેતી

વૃક્ષોની સધન ખેતી તથા પરંપરાગત ખેતીની સાથે વૃક્ષની ખેતી તે બન્ને બાબતો આપણા દેશના ખેડૂત માટે ખૂબ જુની છતાં એક રીતે નવી બાબત છે. ફળોની વધતી જતી માંગ અને કુદરતી વનોના સ્ત્રોતોથી ઘટતો પુરવઠો જોતા ફળાઉ ઉપજોના ભાવ ખેડૂતોને ખૂબ સારા મળી રહ્યા છે. ફળની ખેતી, જમીનનો પૂરો ઉપયોગ કરી વધારેમાં વધારે વળતર મેળવવાના મુખ્ય …

આમળાની (Indian gooseberry) નફાકારક ખેતી Read More »

શેરડીની વૈજ્ઞાનિક ખેતી (sugarcane cultivation)

શેરડી (sugarcane) એક મહત્ત્વનો લાંબા સમયનો રોકડિયો પાક છે. કૃષિવિશ્વનો અથવા કૃષિ આધારિત ઉધોગોમાં ખાંડ ઉદ્યોગ બીજા ક્રમનો અગત્યનો ઉધોગ છે. સંશોધન દ્વારા સુધારેલ જાતો અને આધુનિક ખેત પદ્ધતિ દ્વારા આવનાર સમયમાં તે ૧૦૦ ટન સુધી વધારી શકાય તેમ છે. સુધારેલ જાતો, વિવિધ ખેતી પદ્ધતિઓ , પાક સંરક્ષણ ખાતરો તથા પિયર અને યોગ્ય સમયે યોગ્ય …

શેરડીની વૈજ્ઞાનિક ખેતી (sugarcane cultivation) Read More »

પશુ વીમો (Cattle Insurance)

જાનવરના મોત, કાયમી ખોડખાંપણ કાં તો સદંતર ઉત્પાદન બંધ થઈ જાય તેવા કિસ્સાઓમાં પશુ વીમા (cattle insurance) દ્વારા ખેડૂતોને રક્ષણ મળે છે. પરંતુ આપણા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વીમા ક્ષેત્રે ઘણી ઉદાસીનતા જોવા મળે છે. પશુવીમા સંબંધિત જાણકારી પણ ઘણી ઓછી છે અને ખેડૂતો પોતાના કિંમતી જાનવરોને વીમાથી રક્ષિત કરતાં નથી. આ લેખમાં પશુ વીમા વિષે …

પશુ વીમો (Cattle Insurance) Read More »

કપાસની ગુલાબી ઈયળના (pink worm) જીવનચક્રનું નિયંત્રણ

મુખ્ય રોકડીયા પાકોમાં આગવું સ્થાન ધરાવતા કપાસના પાકને ખેડૂતો ‘સફેદ સોનું’ પણ કહે છે. કપાસની ખેતીમાં બદલાતા જતા પરિબળો જેવા કે, નવી જાતોની આડેધડ વાવણી, જંતુનાશકોના દવાઓના વપરાશમાં થયેલ ઘટાડો વગેરેને લીધે કપાસમાં ગુલાબી ઈયળનો (pink worm) ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. કપાસમાં આ જીવાત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ જ નુકસાન થઈ રહ્યું …

કપાસની ગુલાબી ઈયળના (pink worm) જીવનચક્રનું નિયંત્રણ Read More »

જીરામાં જીવાત અને રોગનું નિયંત્રણ (Insect and Disease Control in Cumin)

ખેડૂતમિત્રો જીરાના (cumin) પાકમાં રોગ અને જીવાતનું અસરકારક નિયંત્રણ કરવું જરૂરી છે. જીરાના(cumin)પાકમાં થતા વિવિધ રોગ અને જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું એ જાણો. મોલો 1.લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ ગ્રામ …

જીરામાં જીવાત અને રોગનું નિયંત્રણ (Insect and Disease Control in Cumin) Read More »

રાઈમાં જીવાત અને રોગનું નિયંત્રણ (Insect and Disease Control in Mustard)

ખેડૂતમિત્રો રાઈના (mustard) પાકમાં રોગ અને જીવાતનું અસરકારક નિયંત્રણ કરવું જરૂરી છે. રાઈના(mustard) પાકમાં થતા વિવિધ રોગ અને જીવાતનું નિયંત્રણ કેવી રીતે કરવું એ જાણો. મોલો લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ. (૧ ઈસી) થી ૪૦ મિ.લિ. (૦.૧૫ ઈસી) અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૪૦ …

રાઈમાં જીવાત અને રોગનું નિયંત્રણ (Insect and Disease Control in Mustard) Read More »

ઉનાળુ મગફળીની (summer groundnut) ખેતી

મગફળી (groundnut) એ તેલીબિયાં પાકોનો રાજા ગણાય છે. હાલમાં ૧૦૦ થી વધુ દેશોમાં મગફળીનું વાવેતર થાય છે. દુનિયામાં મગફળી ઉગાડતા દેશોમાંથી સૌથી વધારે ૬૫ થી ૭૦ લાખ હેકટર વાવેતર વિસ્તાર સાથે ભારતનું વિશ્વમાં પ્રથમ છે. દેશોમાં હેકટરે ૧000 કિલોગ્રામ ની સરાસરી ઉત્પાદકતા સાથે કુલ ઉત્પાદન અંદાજે ૭૫ થી ૮૦ લાખ મેટ્રિક ટન થાય છે. ગુજરાત …

ઉનાળુ મગફળીની (summer groundnut) ખેતી Read More »

groundnuts farming Watermelon farming technic pea farming મગફળી(Groundnut) ભીંડા (Ladies Finger) તલ (Sesame) mini tractor